SSC exam paper solution || Hindi paper solution || March 2018 - Videos

3
97

નમસ્કાર મિત્રો,
મારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે.

અહી તમને મળશે,
૧) TET-1/2, TAT, HTAT, તેમજ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટેના ઉપયોગી વિડિયો.
૨) કમ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઈલ એપ તેમજ અવનવા સૉફ્ટવેરને લગતા વિડીયો.
૩) શિક્ષકો માટે ઉપયોગી વિડીયો.
૪) શાળામાં કરાવી શકાય તેવી અવનવી પ્રવૃતિઓના વિડીયો.
૫) શિક્ષણ જગતના અવનવા સમાચાર અંગેના વિડિયો.
૬) પ્રાથમિક કક્ષાના તમામ વિષયોના ઉપયોગી વિડિયો.
૭) Origami તેમજ Art and craft ને લગતા વિડિયો.
૮) સરકારની ઓનલાઈન સેવાઓની માહિતીના વિડીયો.
૯) કેશલેશ/ઓનલાઈન બેંકિંગ શીખવા માટેના વિડિયો.
૧૦) મારી “શ્રી રત્નમણિ પ્રાથમિક શાળા – મોટીબરાર” માં થતી અવનવી પ્રવૃતિઓ અને પ્રોગ્રામના વિડીયો.

જો તમે ઉપર જણાવેલ કોઈ પણ વિષયને લગતા વિડિયોની માહિતી નિયમિત મેળવવા માગતા હોય તો અત્યારે જ મારી ચેનલને Subscribe કરો તેમજ વધુ માહિતી માટે મારી સાથે સોશિયલ મીડિયાના અન્ય માધ્યમો દ્વારા પણ જોડાઈ શકો છો. તેમજ વધુ માહિતી માટે મારી સાથે સોશિયલ મીડિયાના અન્ય માધ્યમો દ્વારા પણ જોડાઈ શકો છો….

Facebook page :
https://www.facebook.com/anilbadrakiya787/

Twitter :
https://twitter.com/mr_perfect_nil?s=08

Telegram :
http://t.me/anilbadrakiya

Blogspot :
http://anilbadrakiya.blogspot.in

YouTube :
https://www.youtube.com/channel/UCF-nPJoYSn151qxMUrox_sw

અનિલ બદ્રકિયા
શિક્ષકશ્રી રત્નમણિ પ્રાથમિક શાળા – મોટીબરાર

source

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here